Bhucharmori Medan Dhrol
ઈતિહાસ

ભુચ૨મોરી મેદાન -ધ્રોલ

“સૌરાષ્ટ્રનું પાણીપત” તરીકે ઓળખાતું પ્રસિદ્ધ ભૂચર મોરીનું યુદ્ધ દિલ્હી થી અઝીઝ કોકાહ નવાનગર ને નમાવવા યવનોની ભંયકર સેનાએ લઇને ચડી આવ્યો હતો, કારણકે નવાનગરના જામ સતાજીએ અમદાવાદના સુબાને આશ્રય આપ્યો હતો . પણ ભૂચર મોરીના મેદાનમાં થયેલી એ ખુંખાર લડાઈમાં કુંવર અજાજીએ પોતાનું સાહસ દેખાડી ઇતિહાસમાં અમર નામ રાખી દીધું. સૌરાષ્ટ્રની મોટામાં મોટી લડાઈ જ્યાં […]

Halaji Meramanji Ajani
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ શૌર્ય ગીત

હાલાજી મેરામણજી અજાણી

યદુકુળ ભૂષણ – જાડેજા વંશ શિરોમણી – મહાન શુરવીર યોદ્ધા હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ? બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚ પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ.. ચારણી બોલીનું આખું યુદ્ધગીત માણો: http://www.kathiyawadikhamir.com/halaji-tara-hath-vakhanu/ મીઠોઇના પાદર માં સવંત પંદરસો છનવે, શ્રાવણ માસ સુધાર નગર રચ્યા રાવળ નૃપતિ, સુદ […]

Madhavpur Ghed
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms

જુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે   PHOTO GALLERY:  Coat of Arms વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Save

Kathiyawadi Khamir
ઈતિહાસ ફરવા લાયક સ્થળો

પ્રતાપ વિલાસ પેલેસ જામનગર

૧૫મી સદીમાં રચાયેલું નવા નગર નામનું રજવાડું આજે જામનગરના નામથી ગુજરાતના નક્શામાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો પ્રતાપ વિલાસ પેલેસ. જામનગર પહેલા પણ અને હવે પણ રોયલ રજવાડું અને જિલ્લા તરીકે જાણીતું છે. જામનગરનો ખૂબસુરત પ્રતાપ વિલાસ પેલેસ સ્પેશિયલ ગ્લાસ ટેક્નિકથી સજાવાયો છે. તેના બાંધકામમાં યુરોપિયન ડિઝાઈનનો ઉપયોગ […]

Bhujio Kotho -Jamnagar
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

નવા નગર (જામનગર)

નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬ માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નવાનગરની સ્થાપનાની તિથિ અંગે થોડો મતભેદ પ્રવર્તે છે, પણ તેમાં લાંબો ફરક કે તફાવત નથી. ઇતિહાસ લેખકોએ જામનગરની સ્થાપના બાબતમાં એક-બીજાનો આધાર લીધો છે. વાણીનાથ કે વેલીનાથ નામનાં કવિએ ઇ.સ. ૧૫૭૭માં રચેલા કાવ્યમાં […]

Anjani no Jayo Shri Hanuman
ઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો શૌર્ય કથાઓ

પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર

ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન કોઈએ એની સત્યતાની ચકાસણી કરી હતી ગમે તે રીતે એ વાત ભાડવા રિસાયતનાં ગામોમાં જાણે આંટો મારી રહી હતી! રાજકોટથી અગ્નિ ખૂણામાં ચાલીસ જેટલા કિમીના અંતરે બેઠેલા ભાડવા ગામના દરબાર […]