દુહા-છંદ

પાળીયા બોલે છે

અમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા ધર્મ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદુરે રંગાણા તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ.. અને ગામ ના પાદર માં આવા પાળિયા જુઓ તો દૂર થી પણ એક વાર એને નમસ્કાર કરજો કારણ એ અમસ્તા ત્યાં નથી ખોડવા મા આવ્યા […]

Mulu Manek
ઈતિહાસ શૌર્ય કથાઓ

મુળુ માણેક અને પાંચ પાળિયા

શૌર્ય કથા ગુજરાતમાં એવાં ઘણા સ્થાનો છે જેનો પોતાનો રોમાંચક ઈતિહાસ છે, એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવાં પાત્રોની કહાણી છે… ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ માં એવાં 100થી વધુ સ્થાનોની લેખક દંપતીએ કરેલી રઝળપાટ અને લોક કબાનથી માંડીને દસ્તાવેજોમાંથી મેળવેલી ગૌરવ-કથાઓ આપી છે. અહીં તેમાંથી સુધારા-વધારા સાથે કેટલુંક, લેખકો છે વિષ્ણુ પંડ્યા અને ડો. આરતી […]

War of Saurashtra
શૌર્ય ગીત

ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે

શૌર્યગીત ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે ચડી ફૌજુ આજ વતનને કાજે, ગગડે નોબતુંને નગારા વાગે, ચીખતી શરણાયું સિંધુડા રાગે , બુંગીયા ઢોલ જોને ધ્રુસકે વાગે, સુતેલા વિરલા હાક દેતા જાગે બુમરાણ મચાવે ચાનક ચડાવે રણભેરી રણશિંગા તાન ચડાવે ઢાલ તલવારું હાથ ભાલા ફેરાવે દુશ્મન કેરા ધડ થી માથા ખેરાવે ઝમ્મ ઝમ્મ ઝબકે તીખી તલવારે , […]

Traga Na Paliya
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ત્રાગા ના પાળીયા

આ 17 મી સદી નો ત્રાગુ કરતા બ્રાહ્મણ નો પાળીયો છે જે પોતાના ગળે કટાર નાખી ને મ્રુત્યૂ ને વર્યો છે આ પાળીયો ઝાલાવાડ ની અંદર આવેલા હળવદ નો છે હળવદ શહેર ની બહાર પુર્વ દીશા મા સ્મશાન મા આ આવેલો છે વાંચકો પાસે આવા પાળીયા ઓ વીષે કાઇ માહીતી હોય તો અમને જાણ કરવા વીનંતી

Madhavpur Ghed
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

માધવપુર ઘેડ

સ્થળ: માધવપુર ઘેડ (Madhavpur Ghed) ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. આ ગામ પોરબંદર શહેરથી આશરે ૬૦ કિ.મી.નાં અંતરે પાકા ડામર માર્ગે જોડાયેલ છે. જયાં પહોંચવા માટે એસ.ટી.બસ અથવા ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિંહોની […]

Veer Raam Vala
દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

વીર રામવાળા

આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર ઢાંકે પખા બેઉ ઉજળા હોય જો પરાક્રમી પટાળા નવ હથ્થા જોધ પાકે ….. વીર રામ વાળો (વાવડી) જેની હિન્દુસ્તાન માં અંગ્રેજી સત્તા જડબેસલાક […]

Ishardan Gadhvi
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ શુરવીરો શૌર્ય કથાઓ

હમીરજી ગોહિલની વાત

લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ તમારા રુવાડે રુવાડે દેશ ભક્તિ ભરી દેશે. હમીરજી ગોહિલ ની સોમનાથ મંદીરની રક્ષા કરવા પ્રતિજ્ઞા વીર હમીરજી ગોહિલ ની આખી શૌર્યકથા વાંચો વીર યોધ્ધા હમીરજી ગોહિલની શૌર્યકથા

Veer Hamirji Gohil
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વીર યોધ્ધા હમીરજી ગોહિલ

શૌર્યકથા ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજયનાં અમરેલી જિલ્લામાં આવેલુ છે. આ પ્રદેશ […]

Kalubhai, Brave Farmer of Saurashrtra
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

શહીદો ને કોટી કોટી વંદન

જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત, એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ.. કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે, ધરમ સાચવવા એ જનેતા એની જઈ ચિતા એ ચડે, એની ઉઘાડી રાખવા ડેલી, જગદંબા તું આવજે વેહલી, એની ઉઘાડી રાખવા ડેલી, માતાજી તું આવજે વેહલી,   શહીદો ને કોટી કોટી […]

Maa Hinglaj Temple
ઈતિહાસ

ભુચ૨મોરી મેદાન -ધ્રોલ

સૌરાષ્ટ્રની મોટામાં મોટી લડાઈ જ્યાં થયેલ તે ભુચ૨મોરી ઐતિહાસીક મેદાન માં ઉભેલા પાળિયા શહીદો ની યાદ તાજી કરાવી જાય છે,, માં ભોમ ની રક્ષા કાજે શહીદ થયેલા એ ક્ષત્રીય વીરો ને સત સત નમન