Tag: પોરબંદર

મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા વિડિઓ ડોક્યુમેન્ટરી સ્વરૂપે   Its a story from Gujarat(India) The man named Natha Modhwadiya was the “SuperHuman”

શૌર્ય કથા ગુજરાતમાં એવાં ઘણા સ્થાનો છે જેનો પોતાનો રોમાંચક ઈતિહાસ છે, એ જમીન પર જેમણે સંઘર્ષની લકીર દોરી તેવાં પાત્રોની કહાણી છે… ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ માં એવાં 100થી વધુ સ્થાનોની લેખક દંપતીએ કરેલી રઝળપાટ અને લોક કબાનથી માંડીને દસ્તાવેજોમાંથી મેળવેલી

પોરબંદર ચોપાટી બીચ પોરબંદર જિલ્લામાં આમ તો મિંયાણી થી લઈને માધવપુર સુધી ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો આવેલો છે. જેમાં મોટાભાગના દરિયાકાંઠે ખાણો ધમધમતી હોવાના કારણે આ રળીયામણા દરિયાકાંઠાની સુંદરતાને ગ્રહણ લાગી ગયું છે. જો કે પોરબંદરના ચોપાટી ખાતેનો દરિયો પણ

૧ સતાધાર -૫૫ કિમી ૨ સાસણ -૫૫ કિમી ૩ કનકાઈ -૭૬ કિમી ૪ બાણેજ -૮૬ કિમી ૫ તુલસી શ્યામ -૧૩૦ કિમી ૬ દીવ -૧૮૦ કિમી ૭ નગોઆં બીચ -૧૮૭ કિમી ૮ અહેમદપુર માંડવી -૧૮૨ કિમી ૯ મૂળ દ્વારકા -૧૫૦ કિમી

લોકવાયકા ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવી આજ્ઞાનુસાર મત્સ્યેન્દ્રનાથ તીર્થાટને નીકળ્યા. નાસિક પાસે સપ્તશૃંગી પર્વત ઉપર માઁ સપ્તશૃંગીના સાક્ષાત દર્શન કર્યા. કવિત્વ કરવાની અમોધ શક્તિ પ્રદાન કરવાના પ્રતાપે મંત્ર-તંત્ર વિદ્યા સિદ્ધ કરી શાબરી વિદ્યાના વિરલ ગ્રંથનુ નિર્માણ કર્યું. સાધનાના સાત માસ

જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ

બ્રાઝિલ, ફ્રાન્સની જેમ ઘેડ પંથકમાં પણ કોફીનું વાવેતર, કુતિયાણા પંથકના છત્રાવા ગામના અરજણ ભાઈ ભોગેસરાએ પોતાના ખેતરમાં ૧પ વીઘા જેટલી જગ્યામાં કોફીના વાવેતરનો પ્રયોગ કર્યો ખેડૂતોની નવી પેઢીની નવા વાવેતર તરફ પહેલ કુદરત પણ મહેરબાન થતા વીઘે બે ખાંડીનો ઉતારો

Ancient temple of Harsidhhi also known as Harshad atop Koyala hill near Miyani, Gujarat ગિરિશિખરે વસતી માતા એટલે હરસિદ્ધ માતા. જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી 22 કિ.મી. અને દ્વારકાથી લગભગ 40 કિ.મી દૂર આવેલું

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેન જ્ઞાતીએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં

પોરબંદર માં આવેલું સ્વામીનારાયણ સંપ્રદાયનું  શ્રી હરી મંદિર