Sir Prabha Shankar Patni
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

સર પ્રભાશંકર પટ્ટણી

ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ લોકશાહીના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને […]

Sir Prabha Shankar Patni
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત

હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્‍ધ વાર્તા વાંચતા મહત્‍વનો સાર ઉપલબ્‍ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્‍વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર પટ્ટણીના (૧૮૬૨-૧૯૩૮) ઘેઘૂર વ્‍યક્તિત્‍વનું પણ કંઇક આવું જ છે. માત્ર એક સંવેદનશીલ વહીવટકર્તા તરીકે તેમની સ્‍મૃતિને વાગોળીએ, વંદન કરીએ તો તે સર્વથા ઉચિત હોવા છતાં તેમના વટવૃક્ષ સમા વ્‍યક્તિત્‍વનો માત્ર એક […]

Sir Prabha Shankar Patni
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ઉઘાડી રાખજો બારી

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા, તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી. પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા, તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી. થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા, જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી. સર પ્રભાશંકર પટ્ટણી દ્વારા લખાયેલું કાવ્ય […]