ઈતિહાસ

જાકુબ, આનું નામ જોરાવરી

જૂનાગઢ માથે ઉદયાચળના પહાડ ઉપરથી ઊગેલો અરુણદેવ ગરવા ગિરનારની ટુંકની ઓથેથી ઊભો થઇને અજવાળાં પાથરવા માંડયો છે. જૂનાગઢની શેરિયું ને ચોક ઝળઝળાં થઇ રહ્યાં છે. એવે વખતે સોરઠનો ધણી રાજદરબારની દોઢીએ બેસીને રૈયતની રાવ – ફરિયાદ સાંભળી રહ્યો છે, ત્યાં કાળો કકળાટ કરતું કુતિયાણાનું મા’જન આવીને ઊભું રહ્યું. ‘બાપુ, રૈયત રાડ દઇ ગઇ છે. હવે […]

Sahido na Paliya Madhavpur Ghed
મંદિરો - યાત્રા ધામ

સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ

ઈ.સ. 1350 આસપાસના આ મંદિરની પક્ષ્ચિમાભિમુખ પરસાળ, ઉપર કિર્તિમિખો અને શંખના પ્રતીકોથી સુશોભિત ઊંબરા સુધી ને પછી અષ્ટકોણીય બંધ મંડપ,અંતરાલ, ગર્ભગ્રૂહ અને પ્રદક્ષિણા-પથ સુધી લંબાય છે. 14મી સદીમાં બંધાયેલા આ અદભૂત મંદિરને સ્થાનિક લોકોની મદદથી શોધવામાં તમને સુખદ આશ્ચર્ય થશે. શીતળા માતાના મંદિરની નજીક આવેલું આ મંદિરનું પ્રાંગણ પ્રભાવશાળી છે. તેમાં સૂર્ય દેવ અને તેમના […]