Laddo Making Machine in Bagdana - Bapa Sitaram બગદાણામાં લાડુ બનાવવાનું મશીન
મંદિરો - યાત્રા ધામ

Ladoo Making Machine in Bagdana – Bapa Sitaram (બગદાણામાં લાડુ બનાવવાનું મશીન )

બગદાણામાં લાડુ બનાવવાનું મશીન સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરાઓની ભૂમિ, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં અન્નક્ષેત્રો ચાલે છે, મોટા ભાગના આ અન્નક્ષેત્રો કોઈ ને કોઈ સંત ની ભૂમિ છે કે જ્યાં એમને તપ કાર્ય છે, આજે પણ આ અન્નક્ષેત્રો અવિરત ચાલે છે, આમાંનું એક એટલે બગદાણા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાનું બગદાણા, […]

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

કાઠીયાવાડી છે

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે. સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય, મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે. ન ખાવાનુ ખાવા માગ્યું હતુ, એ મહેમાન મહા ભારાડી […]

Sashikant Dave
કલાકારો અને હસ્તીઓ

શશિકાંત દવે

લેખક જન્મ : 20 ઓગસ્ટ 1937 જન્મ સ્થળ : બજરંગદાસ બાપુ ના બગદાણા માતા:કાન્તાબા પિતા: પ્રભાશંકરદાદા શિક્ષણ: એમ એન માધ્યમિક શાળા, મહુવા 50 ના દાયકા માં ગુજરાતી ટુંકી વાર્તા લખવાનું ચાલુ કર્યું અનેક વાર્તાઓ વિવિધ સામયિક માં પ્રકાશિત થઇ છે 60 ના દાયકા માં કૌટુંબિક જવાબદારી ના ભાર માં લખવાનું બંધ કર્યું 2012 માં ફરી […]

Bapa Sitaraam
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બાપા સીતારામ

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજતા અને જેના રોમે રોમે સીતારામ.કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નથી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું છે. પૂજય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાન થી […]

Bajarang Das Bapa, Bagdana Bhavnagar
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગદાસ બાપા

પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. મુળથીએ રામાનંદી સાધુ. ૧૯૦૬માં (ચોકકસ તારીખ ખબર નથી) ઝાંઝરી્યા હનુમાન મંદિરમાં ગામ અધેવાડા ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ ગામમાં બધાની માન્યતા એવી હતીકે ભકિતરામ એ […]

Ashok Shilalekh Junagadh
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન

શિવકુવર બાને બે ભાઈ હતા , એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા , નાના ભાઈના લગ્ન બાકી હતા , નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા , પરંતુ તે સમયે શિવકુંવર બાને ગર્ભવાસ હોવાથી નાના ભાઈના લગ્નમાં જઇ સકે તેમ ન હતા , નાના ભાઈને જાણ થઇ બહેન મારા […]