બગદાણામાં લાડુ બનાવવાનું મશીન સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરાઓની ભૂમિ, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં અન્નક્ષેત્રો ચાલે છે, મોટા ભાગના આ અન્નક્ષેત્રો કોઈ ને કોઈ સંત ની ભૂમિ છે કે જ્યાં એમને તપ કાર્ય છે, આજે પણ આ અન્નક્ષેત્રો અવિરત ચાલે છે, આમાંનું એક એટલે બગદાણા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાનું બગદાણા, […]