ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

સાંકળોજા તળાવ – બરડો

રાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ સૈંધવકાલીન સાંકળોજા તળાવ અને તેને કાંઠે શિવાલય આવેલું છે. કહેવાય છે કે એક કાળે આ પ્રાચીન તળાવને ચારેય બાજુએ ચાર દેવાલયો હતાં પરંતુ કાળક્રમે વર્તમાનમાં એક દેવાલય બચવા પામ્યું છે. શિવમંદિર તરીકે જાણીતા આ […]