Tag: બાબરા

અમરેલી જિલ્‍લામાં બાબરા – વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની બાઘાથી સંતાનપ્રાપ્‍તિ કરનાર મહિલાઓ મોટી સંખ્‍યામાં આવે છે. આ મંદિરની મુલાકાતે આવનાર શ્રઘ્‍ઘાળુઓ માટે રહેવા – જમવાની ઉત્તમ

બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્‍યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્‍યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ “પાંડવકુંડ” તરીકે ઓળખાય છે. અહીં નીલકંઠ મહાદેવનું મંદિર ૫ણ છે, જે લોકઆસ્‍થાનું કેન્‍દ્ર છે.