Tag: ભાણવડ

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે. વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)

ઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર ઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે. ઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ

શ્રી મડચંદદેવ નુ પરાક્રમ અને ગઢઘુમલી નુ રક્ષણ ભુરી દેવી ના કુખે થી જન્મેલા સૌથી જેષ્ઠ પુત્ર શ્રી મડચંદદેવ ખુબજ ચમ્ત્કારીક હતા.. ગઢ ઘુમલી નો ઈતીહાસ ઘણો પુરાણો છે. હાલાર મા ભાણવડ પાસે ઘુમલી શહેર ની આસપાસ એક મજબુત ગઢ

ગામ: હાથલા તાલુકો: ભાણવડ જીલ્લો: જામનગર લોકો શનિનું નામ પડે ત્યાં જ ધ્રૂજવા લાગે છે. તેમાંય ખબર પડે કે સાડાસાતી બેઠી એટલે ભલભલાના હાંજા ગગડી જાય છે, પરંતુ શનિદેવથી ડરવાની જરૂર નથી. તેઓ રીઝે તો રાજપાટ આપી દે અને રૂઠે

જન્મ : ૧૩ એપ્રિલ, ૧૯૧૪, ભાણવડ, જિ. જામનગર પિતા : મૂળશંકર પત્ની : કુસુમબહેન અભ્યાસ : બી.કોમ, એલએલ.બી, વ્યવસાય : બિલ્ડર ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઈ અદાણીનો જન્મ તા. ૧૩-૪-૧૯૧૪ના દિવસે ભાણવડ મુકામે થયો હતો. પ્રાથમિક શાળામાં શિક્ષણ

પ્રાચીન ભા૨તીય સંસ્કૃતિને લોક સંસ્કુતિ કે સંત સંસ્કુતિ કહેવામાં ભાગ્યે જ કાંઈ અજુગતું હોય, સૌરાષ્ટ્રની સંસ્કુતિ તો આની શાખ પુરે છે. ભજનીકો એ ગાન, જયાં વ્યકિતની ગાથા, જયાં શૂ૨વીરોની બિૂદાવલીઓ ગવાઈ, જયાં સતીઓ અને શુ૨વીરોના પાળીયા પુજાય છે. એવી સૌરાષ્ટ્રની