Rasdharni Vartao
ઉદારતાની વાતો

ચમારને બોલે

વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢના માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારના કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે. આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના […]

Gohilwad
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી […]

Kathiyawadi Khamir
ઈતિહાસ દુહા-છંદ

ભાલબારું અને નળકાંઠો પંથક

ભાલબારું ભાલપ્રદેશની ભૌગોલિક સ્થિતિ અને ભુપૃષ્ટ રચના અંગે ભગવદ્ગોમંડલની નોંધ બોલે છે કે ૨ હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર દ્વિપકલ્પ નહીં પણ ટાપુ હતો. કચ્છના રણની જગ્યાએ સમુદ્ર હતો. સિંધુ મુખ સૌરાષ્ટ્રનો પૂર્વ ભાગ હતો. કાળક્રમે સિંધુ નદીએ વહેણ બદલ્યું. ખંભાતનો અખાત પાછો હટી ગયો અને અગ્નિકોણ તરફનું રણ ‘ભાલ પરગણું’ બની રહ્યું. ભાલ નપાણિયો મુલક […]