Nishkalank Mahadev
મંદિરો - યાત્રા ધામ

શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક

આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટર અંતરે આવેલું છે. સૌરાષ્ટ્રમાં ભરાતાં મેળાઓમાં કોળિયાકનો મેળો જાણીતો છે.જે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.આ પરંપરાગત મેળો છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી.તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી જેનાથી યુધ્ધમાં કરેલ […]

Gohilwad
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી […]

Shri Chamunda Mata Temple -Uncha Kotda
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની વિસ્તૃત માહિતી: ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ ર્તીથોમાં સ્થાન ધરાવતાં ઉંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર માસનો વિશેષ મહિ‌મા હોઈ પૂરા ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહ પરિવાર લાપસી-પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે. જેની […]

Sant Shri Valamram Bapa
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ

ગારીયાધાર (જીલ્લો ભાવનગર) આ જગ્‍યા આંબલી ચોક ગારીયાધારમાં આવેલી છે. અહીયા દરેક વર્ષે ભાવિકો દવારા બાપાની તિથી ધામધુમથી ઉજવવામાં આવે છે. જેમા દરેક ધર્મના લોકો જોડાય છે.

Sashikant Dave
કલાકારો અને હસ્તીઓ

શશિકાંત દવે

લેખક જન્મ : 20 ઓગસ્ટ 1937 જન્મ સ્થળ : બજરંગદાસ બાપુ ના બગદાણા માતા:કાન્તાબા પિતા: પ્રભાશંકરદાદા શિક્ષણ: એમ એન માધ્યમિક શાળા, મહુવા 50 ના દાયકા માં ગુજરાતી ટુંકી વાર્તા લખવાનું ચાલુ કર્યું અનેક વાર્તાઓ વિવિધ સામયિક માં પ્રકાશિત થઇ છે 60 ના દાયકા માં કૌટુંબિક જવાબદારી ના ભાર માં લખવાનું બંધ કર્યું 2012 માં ફરી […]

Sir Prabha Shankar Patni
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

સર પ્રભાશંકર પટ્ટણી

ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ લોકશાહીના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને […]

Sir Prabha Shankar Patni
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત

હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્‍ધ વાર્તા વાંચતા મહત્‍વનો સાર ઉપલબ્‍ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્‍વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર પટ્ટણીના (૧૮૬૨-૧૯૩૮) ઘેઘૂર વ્‍યક્તિત્‍વનું પણ કંઇક આવું જ છે. માત્ર એક સંવેદનશીલ વહીવટકર્તા તરીકે તેમની સ્‍મૃતિને વાગોળીએ, વંદન કરીએ તો તે સર્વથા ઉચિત હોવા છતાં તેમના વટવૃક્ષ સમા વ્‍યક્તિત્‍વનો માત્ર એક […]

Vihaldham Paliyad
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)

વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા,પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું.પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ કરતાં અને દરરોજ ગામમાં આવેલાં ડુંગરા પર આવેલાં એક ચમત્કારીક સંત ચંદનનાથ ને દરરોજ પોતાનાં ધરેથી કાવેરી ગાયનું દુધ પીવડાવવા લઈ જતાં એક દિવસ ચંદનનાથ પાતામણની મનોવ્યથા જાણી ગયા ને કહ્યું પાતામણ કાલે […]

Jogidaas Khuman
ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો

જનની જણ તો ભક્ત જણ જે

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.

Jogidaas Khuman
ઈતિહાસ બહારવટીયાઓ શૌર્ય કથાઓ

જોગીદાસ ખુમાણ

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ નું કુંડાળા ગામ ખેચાઇ ગયું ત્યારે હદો ખુમાણ એના ત્રણેય પુત્રો સાથે બહારવટે ચડ્યો, બહારવટુ પણ એવું ધાર્મિક ને નીતિવાન, અને સામે રાજા વજેસંગ ગોહિલરાજ પણ […]