શુરવીરો શૌર્ય કથાઓ

મહેર જવાંમર્દ ભીમશી અરશી થાપલીયાની વીરગાથા

વી. સી. ૧૮૦૦ ના દશકા માં જૂનાગઢ માં નવાબી હતું, અને ધંધુસર ગામ એ જૂનાગઢ નવાબના રાજ્યનો એક ભાગ હતો, જૂનાગઢ માં એ સમયે મહેર અને આહીર સમાજના લોકો વસતા હતા. મહેર અને આહીર ડાયરાના મુખી પુંજા પટેલ અને કરશન ડાંગર હતા. કોઈ પ્રંસગે એક દિવસ ધંધુસર ગામ માં આહીર અને મહેર માતાઓ દીકરીઓ રાસડા […]