ઈતિહાસ ઉદારતાની વાતો સેવાકીય કર્યો

પ્રજાનો વિસામો (થાકલો)

વર્ષો પેલાની વાત છે, બપોરનો સમય રસ્તો સૂમસામ હતો, આ રસ્તે એક ડોશીમાં કોઈની રાહ જોઈ બેઠાં હતાં, બાજુમાં ઘાસ– લાકડાનો ભારો હતો, અચાનક એક યુવાન ઘોડો પર સવાર થઈને નીકળે છે.. ડોશીમાએ ઘોડેસવારને ઉભો રાખી ને કીધું.. દીકરા જરા ઊભો રે’જો આ ભારો માથે ચડાવતો જા, ઘોડેસવાર નીચે ઉતરી ભારો ચડાવે છે, ડોશીમાં એ […]

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

સુવર્ણ મહોત્સવ -ગોંડલ ૧૯૩૪

પ્રજાને ન્યાય ને રક્ષણ એવી રીતે આપવામાં આવે છે કે:- ૧) ખેતરે ખેતરે સીમમાં અંતરિયાળ પણ પાકા મકાનો હોય છે એટલુજ નહિ પણ ત્યાં જંગલ માં મંગળ કરી ખેડૂતો નિર્ભય થઇ ને રાત દિવસ કુટુંબકબીલા સાથે આનંદ થી રહી શકે. ૨) ગામડેગામડું ટેલીફોન ને રસ્તાની ફૂલ્ગુથણીથી શહેરો અને રાજધાની સાથે એવું જોડાઈ ગયું કે કેમ […]