Gohilwad
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી […]

Shri Chamunda Mata Temple -Uncha Kotda
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની વિસ્તૃત માહિતી: ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ ર્તીથોમાં સ્થાન ધરાવતાં ઉંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર માસનો વિશેષ મહિ‌મા હોઈ પૂરા ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહ પરિવાર લાપસી-પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે. જેની […]

Dula Bhaya Kaag
કલાકારો અને હસ્તીઓ

પદ્મશ્રી દુલા ભાયા કાગ

જન્મ ૨૫-૧૧ – ૧૯૦૨, મૃત્યુ ૨૨-૦૨ – ૧૯૭૭ મજાદર (તા.મહુવા, જિ.ભાવનગર) દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્‍ચે પણ કંઠસ્‍થની પરંપરા ગ્રંથસ્‍થના સામર્થ્‍યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ. ભારતની ધરતી અને તેની […]

Bapa Sitaraam
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બાપા સીતારામ

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજતા અને જેના રોમે રોમે સીતારામ.કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નથી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું છે. પૂજય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાન થી […]

Mahuva Beach Bhavnagar
ફરવા લાયક સ્થળો

મહુવા બીચ

Mahuva Beach Bhavnagar મહુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના એવા મહુવા તાલુકાનું નગર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મિર કહેવાય છે. મહુવા દરિયા કાંઠે વસેલું શહેર છે અને શહેરમાં માલણ નદી વહે છે. મહુવામાં આવેલું ભવાની માતાનું […]

Bajarang Das Bapa, Bagdana Bhavnagar
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગદાસ બાપા

પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. મુળથીએ રામાનંદી સાધુ. ૧૯૦૬માં (ચોકકસ તારીખ ખબર નથી) ઝાંઝરી્યા હનુમાન મંદિરમાં ગામ અધેવાડા ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ ગામમાં બધાની માન્યતા એવી હતીકે ભકિતરામ એ […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર

ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણ કુમાસિંહજી હતા. ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.મારવાડના ખેરગઢથી […]

Ashok Shilalekh Junagadh
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન

શિવકુવર બાને બે ભાઈ હતા , એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા , નાના ભાઈના લગ્ન બાકી હતા , નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા , પરંતુ તે સમયે શિવકુંવર બાને ગર્ભવાસ હોવાથી નાના ભાઈના લગ્નમાં જઇ સકે તેમ ન હતા , નાના ભાઈને જાણ થઇ બહેન મારા […]