India's First Bag-Free Wi-Fi School
મનોરંજન

શૈક્ષણિક ક્રાંતિ

દેશની સર્વ પ્રથમ બેગ-ફ્રી વાઇ-ફાઇ શાળા રાજકોટ જિલ્લાના સાંગણવા ગામની એક સરકારી શાળા દેશની સૌપ્રથમ બેગ-ફ્રી વાઈ-ફાઈ સ્કૂલ બની છે. આ સ્કૂલે વિદ્યાર્થીઓ પરથી સ્કૂલ બેગનો બોજો દૂર કરી દીધો છે. આ સ્કૂલ સંપૂર્ણપણે ડિજિટલ વાઈ-ફાઈ ટેક્નોલોજી સંચાલિત સ્કૂલ છે. જાતિના ભેદભાવ વગર તમામ ધર્મના વિદ્યાર્થીઓ ટેબલેટ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે છે.

Shri Rani Maa, Shri Rudi Maa
ઈતિહાસ સંતો અને સતીઓ

શ્રી રાણી માં શ્રી રૂડી માં

કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને અમારી ભક્તિ પર વિશ્વાસ ન હોય તો અમે જઇએ છીએ એમ કહીને શ્રી રાણી માં શ્રી રૂડી માં એમનાં ઠાકોરજી (શ્રી ક્રિષ્ના) ને આંગળી જાલી […]

Khodiyaar Mata Temple Matel
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ખોડીયારમાં નું પ્રાગટ્ય

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી […]

Meena Ben Fatepara
સેવાકીય કર્યો

ભગવાનનો ભાગ

અચૂક વાંચો મીના બહેનની સેવાભાવની વાત રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય નામની શાળામાં મીના નામની એક વિદ્યાર્થીની પોતાની નાની બેન સાથે અભ્યાસ કરતી હતી. પપ્પા સામાન્ય નોકરી કરે અને મમ્મી બીજાના ઘરના કામ કરવા જાય. એકવાર પપ્પા ખુબ બીમાર પડ્યા એમને હોસ્પીટલમાં દાખલ કર્યા. મમ્મીએ પપ્પાની સેવામાં રહેવું પડતું અને બીજાના ઘરના કામ […]

Kalapi
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

કલાપી

નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ નામ: કલાપી જન્મસ્થળ: લાઠી -સૌરાષ્ટ્ર જન્મ: ૨૬-૧-૧૮૭૪ દેહાવસાન: ૯-૬-૧૯૦૦ જીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ: કલાપી નો કેકારવ ૧ મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો. ૧૮૮ છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો. એ પ્રમાણે એટલે ૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓંનો સંગ્રહ. માનવીય સંવેદના, પ્રણય, અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય […]

Swami Dharma Jivandasji
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર

“સ્વામી! આમ ક્યાં લગી ફર્યા કરશો!” કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા:” આપના જેવા વિદ્વાન અને શક્તિશાળી હવે ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેશે?” રાજકોટની બજાર વચ્ચે સ્વામી ધર્મજીવનદાસજી, કવિના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મરકમરક હસવા લાગ્યા.” નવી પેઢીનું ઘડતર કરવું તે સાધુ-સંતોનું પરમ કર્તવ્ય છે. આપે મંદિરોના જીર્ણોદ્ધાર તો ખૂબ જ કર્યાં, હવે ચૈતન્ય મંદિરોનું કાંઈક કરીએ […]

Jay Jalaram
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે.ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરમાં રામનું મંદિર આવેલું છે.કારણ કે જલારામ બાપા નાનપણથી રામના પ્રેમી હતા. જલારામ બાપાની ઈચ્છાનુસાર અહીં સદાવ્રત ચાલે છે અને બારે માસ યાત્રાળુઓની ભીડ રહે છે.જરાલામ બાપાના નામે ચાલતા ટ્રસ્ટ તરફથી શિક્ષણના […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ

રાજકોટ અને લાઠી

રાજકોટના રાજવી લાખાજીરાજ અને લાઠીના રાજવી સુરસિંહજી ગોહિલ – કલાપી વચ્ચે પારિવારિક સંબંધો રહ્યા છે, રાજકોટના પ્રજા વત્સલ રાજવી શ્રી, લાખાજીરાજના ધર્મપત્ની એટલે રાણી સાહેબા રમણીકકુંવરબા, એટલે કલાપી સાહેબના એક માત્ર દીકરી, તેમની સ્મૃતિમાં આજે પણ રમણીકકુંવરબા કન્યા વિદ્યાલય રાજકોટમાં ઉભું છે. અને બીજી સ્મૃતિ વિશેષ, લાઠીના મૃદુકવિ શ્રી ધૈર્યચન્દ્ર બુદ્ધની સ્મૃતિમાં એક રાજમાર્ગ પણ […]

Royal Cars of Gondal State
કલાકારો અને હસ્તીઓ

નારાયણ સ્વામી

શક્તિદાન મહીદાન લાંગાવદરા ૨૯-૬-૧૯૩૮ થી ૧૫-૯-૨૦૦૦ નારાયણ સ્વામી રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓનાં ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા સંતવાણી કહે છે એવા કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જેમાં તેઓ ભારતીય દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ […]

Madhavpur Ghed
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms

જુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે   PHOTO GALLERY:  Coat of Arms વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Save