ઈતિહાસ ઉદારતાની વાતો બહારવટીયાઓ

મોટપ

વાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આજન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર, મોઢ વણિક. ‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી કલ્યાણભાઇને માલૂમ થાય કે, ‘મને વારાહ સ્વરૂપની જગ્યા પાસે આવીને મળી જાવ. મારે તમારું ખાસ કામ છે, કાગને ડોળે વાટ જોઉં છું. તમે અમારા મુરબ્બી અને શિરતાજ છો. મારે સામેથી […]

Rameshbhai Oza
કલાકારો અને હસ્તીઓ

રમેશભાઈ ઓઝા

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેન જ્ઞાતીએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમ જ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર

ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણ કુમાસિંહજી હતા. ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.મારવાડના ખેરગઢથી […]

Ambazar Dam Near Satadhar Dham
મંદિરો - યાત્રા ધામ

બલાડમાતા -ભેરાઇ

રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્‍તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્‍થળ તરીકે જાણીતું છે. સમસ્‍ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્‍ઘાર કરવામાં આવેલ છે.

KAthiyawadi Khamir Logo
શહેરો અને ગામડાઓ

રાજુલાનો ટાવર

રાજુલાના કપોળ વણ‍િક શ્રી મોહનભાઇએ આ ટાવર આઝાદી ૫હેલા રાજુલામાં બનાવ્‍યો હતો, જે આજે ૫ણ મોહન ટાવરથી ઓળખાય છે. આ ટાવર રાજુલાની બજારમાં ચોક વચ્‍ચે આવેલ છે. રાજુલાની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્‍થા મારૂતિ ગૃપે તેનો જીણોઁઘ્‍ઘાર કરી તેને નવું રૂ૫ આપેલ છે. અનેક સ્‍થળોએ આવા ટાવરો માત્ર શોભાના પ્રતીક બની રહયા છે જયારે આ મોહન ટાવર […]