Veer Raam Vala
શૌર્ય ગીત

સપાખરૂં – શૌર્ય ગીત વીર રામવાળાની પ્રશસ્તીનું

વીર રામવાળાની પ્રશસ્તીનું સપાખરૂં કાવ્ય સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે, તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥   ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં, પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર, ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે, પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥   કેંકાણા […]

Veer Raam Vala
દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

વીર રામવાળા

આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર ઢાંકે પખા બેઉ ઉજળા હોય જો પરાક્રમી પટાળા નવ હથ્થા જોધ પાકે ….. વીર રામ વાળો (વાવડી) જેની હિન્દુસ્તાન માં અંગ્રેજી સત્તા જડબેસલાક […]