HH Darbar Shri Rawat Kanthad Wal
ઈતિહાસ ઉદારતાની વાતો

બીલખા દરબાર રાવત વાળાની ઉદારતા

એક બ્રાહ્મણ બીલખા દરબાર રાવત વાળા પાસે પૈસા માગવા ગયો કેમકે તેને પોતાની દીકરીના લગ્નના ખર્ચ માટે થોડા રૂપિયાની જરૂર હતી. આ બ્રાહ્મણઠેઠ ઝાલા વાડ ના કોઈ ગામડેથી આવેલો. બાપુના બંગલા આગળ આવીને ઉભો, નોકરે રાવત બાપુને ખબર આપ્યા કે એક બ્રાહ્મણ આપને મળવા માગેછે. બાપુએ બાહ્મણ ને પોતાના બંગલામાં અંદર બોલાવ્યો. અને મળવાનું કારણ […]