ઈતિહાસ શહેરો અને ગામડાઓ

લખતર સ્ટેટ

ઝાલાવાડ પરગણાનું લખતર સ્ટેટ હાલ સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્વનું મથક છે, જુના સમયમાં આખું નગર દીવાલ બંધ કરવામાં આવ્યું હતું જેમાં અંદર પ્રવેશ કરવા દરવાજા સિવાય કોઈ રસ્તો ન હતો, લખતર સ્ટેટ ના રાજવીઓ માં ઝાલા વંશના રાજવીઓ હતા, ૧૯૧૪ થી ૧૯૨૪ સુધી કરણસિંહજી વજીરાજજી, ૧૯૨૪ થી ૧૯૪૦ સુધી બલવીરસિંહજી કરણસિંહજી અને ૨ જુલાઈ ૧૯૪૦ થી […]

ઈતિહાસ દુહા-છંદ

ઝાલાવાડ પરગણું

ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન, લખતર, સાયલા, ચુડા, મૂખી, બજાણા, પાટડી અને અન્ય નાની રિયાસતો ઝાલાવાડમાં હતી. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં ઝાલાવાડ પરગણાનું ક્ષેત્રફળ ૪૩૯૨ ચો.માઈલ દર્શાવ્યું છે. એનાં ઘણાંખરાં સંસ્થાઓના રાજવી ઝાલા રાજપૂતો હતા. તેથી તેનું નામ ઝાલાવાડ […]