Tag: લાઠી

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ: ભુરખીયા હનુમાનત્ત્ મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી.મી. દુર આ મંદિર આવેલ છે. લાઠીથી સતત ભુરખીયાનો વાહન વ્યવહાર ચાલુ હોય

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું .. કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે

એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ લેતાલેતા અલકમલકની વાતો થાય છે.ત્યાં વાતમાંથી વાત નીકળી.એક કાઠીએ કહ્યું : ‘શેરડી મીઠી બોવ…!’ ‘મીઠી તે દુશ્મનના લોહી જેવી !!?’ ચિત્તળનો કાઠી

દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન સામે ધસી ગયા,અને લાઠી સુધી સૈન્ય ને ખદેડ્યુ. આ યુધ્ધ ઇ.સ.૧૨૯૨ મા થયુ કહેવાય છે. શંકર ને

નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ નામ: કલાપી જન્મસ્થળ: લાઠી -સૌરાષ્ટ્ર જન્મ: ૨૬-૧-૧૮૭૪ દેહાવસાન: ૯-૬-૧૯૦૦ જીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ: કલાપી નો કેકારવ ૧ મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો. ૧૮૮ છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો. એ

રાજકોટના રાજવી લાખાજીરાજ અને લાઠીના રાજવી સુરસિંહજી ગોહિલ – કલાપી વચ્ચે પારિવારિક સંબંધો રહ્યા છે, રાજકોટના પ્રજા વત્સલ રાજવી શ્રી, લાખાજીરાજના ધર્મપત્ની એટલે રાણી સાહેબા રમણીકકુંવરબા, એટલે કલાપી સાહેબના એક માત્ર દીકરી, તેમની સ્મૃતિમાં આજે પણ રમણીકકુંવરબા કન્યા વિદ્યાલય રાજકોટમાં

સવિશેષ પરિચય ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું.

લાઠી ગામનો દરબારગઢ, ઊગતા સૂરજનાં સોનેરી કિરણોથી લીંપાઈ ગયો. ઘણાં દિવસના ઉઘાડ પછી હૈયાનેહરખાવે તેવો ઉજાસ પથરાયો છે. ગઢ સાથે ગામમાં અને સીમમાં તેની અસર વર્તાઈ રહી છે. લોકોના મન અને તન પર રૂડપનાં તેજ પથરાયાં છે. બસ, હવે તો