Kesar Mango
ઈતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ

કેસર કેરીનો ઇતિહાસ ફળોના રાજા કેરીની રસપ્રદ વાતો વાગોળતા ઈતિહાસવિદ પરિમલ રૂપાણી જણાવે છે કે, પ્રાચીન કાળમાં જૂનાગઢમાં 100 જાતની દેશી કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમાં એક આંબો નામની કેરીની જાત હતી. ત્યાર બાદ સમય જતા માંગરોળ તાલુકાના શેખ હુશેન મીયા રાજાના સમયમાં સાલેભાઈ નામના એક અમીરે હુશેન મીયાને એક નવી જાતની પાતળી રેશા […]

Ra'Navghan
ઈતિહાસ

ચુડાસમા વંશ

ઈતિહાસ ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી પેઢીએ દેવેન્દ્ર થયા જેમને ચારપુત્ર થયા. (૧)વંથળી :- ચુડાસમાઓ ની રાજધાની તરીકે અગત્યનું ધરાવે છે. હાલમાં ભાણાવાવ નામની વાવના પગથિયાં વાળી જગ્યાએ શીલા લેખ છે. ખેંગારવાવ હાલ પણ છે, ઉપરકોટ […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ બહારવટીયાઓ સંતો અને સતીઓ

પીઠો ભગત

દાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે (જિ.જૂનાગઢ) ખાતે વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં, વિ.સં. ૧૮૯૬ માં થયેલો. તેમનાં લગ્ન ખજુરા ખાટલી ગામે થયેલાં.તેમને પાંચ પુત્રો હતા જેમાંથી ચારની વંશ પરંપરા હાલ ચાલુ છે. પૂર્વજીવનમાં તેઓ (જમિયતશાની ટોળીના) બહારવટિયા હતા. બાર વર્ષ સુધી […]