Rasdharni Vartao
ઉદારતાની વાતો

ચમારને બોલે

વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢના માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારના કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે. આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના […]

Royal Oasis & Residency Wankaner
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર

ગુજરાતના-જોવાલાયક સ્થળો વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર […]

Royal Oasis & Residency Wankaner
ઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વાંકાનેર

વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર પર રાજવી […]

Shri Rani Maa, Shri Rudi Maa
ઈતિહાસ સંતો અને સતીઓ

શ્રી રાણી માં શ્રી રૂડી માં

કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને અમારી ભક્તિ પર વિશ્વાસ ન હોય તો અમે જઇએ છીએ એમ કહીને શ્રી રાણી માં શ્રી રૂડી માં એમનાં ઠાકોરજી (શ્રી ક્રિષ્ના) ને આંગળી જાલી […]

Khodiyaar Mata Temple Matel
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

ખોડીયારમાં નું પ્રાગટ્ય

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી […]

Royal Oasis & Residency Wankaner
ફરવા લાયક સ્થળો

Royal Oasis and Residency Wankaner

કળાને આશ્રય આપવા માટે જાણીતો વાંકાનેરનો રાજવી પરિવાર ઈજનેરી અને સ્થાપત્યમાં અંગત રસ ધરાવતો હતો, નામદાર અમરસિંહજીએ 1907ના વર્ષમાં ડિઝાઈન કરેલો રણજિત વિલાસ રાજમહેલ તેનો નમૂનો છે. રાજમહેલનાં બે અતિથિ ગૃહો, ધ રોયલ રેસિડન્સી અને ધ રોયલ ઓએસિસ હવે હેરિટેજ હૉટેલો છે. ધ રોયલ ઓએસિસ મચ્છુ સરોવરના કિનારે ઘટાદાર વૃક્ષોની શાંત વાડીઓની વચ્ચે આવેલું છે. […]

Madhavpur Ghed
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms

જુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે   PHOTO GALLERY:  Coat of Arms વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Save

Girnar Mountain Junagadh
ઈતિહાસ દુહા-છંદ

મચ્છુકાંઠો

હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા. આ પંથકને પાછળથી હાલારમાં જોડી દેવાયો હતો. મચ્છુકાંઠાના માનવીની ઓળખ આપતો દુહો મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર, ચંગા માડું નીપજે, પાણીહુંદો ફેર. માંડવધાર (ડુંગર)ની ગાળીઓમાંથી ગળતું પાણી ભારે ગણાય છે. એને પીનાર […]

Maalbapa Temple Manekvada
કલાકારો અને હસ્તીઓ

મનુભાઈ પંચોલી

નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. (૧૫-૧૦-૧૯૧૪, ૨૯-૨-૨૦૦૧) જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્ર્યલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક. નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર […]

Gir Forest National Park
ઈતિહાસ દુહા-છંદ

મચ્છુકાંઠો

હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુનદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાયછે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો. માઈલનુંગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા. આ પંથકને પાછળથી હાલારમાં જોડી દેવાયો હતો.   મચ્છુકાંઠાનામાનવીનીઓળખઆપતોદુહો: મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર, ચંગા મા ડું નીપજે, પાણી હુંદો ફેર. મચ્છુતટ પાક્યા મણિ,ગુણ નહિ ગણી શકાય; એક એકથી અધીક થઇ,દેશ દેશ દરશાય.