Veraval Port
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વેરાવળ

માછીમારી કરતી સેંકડો હોડીઓ વચ્ચે ફરતા વેરાવળની પ્રેક્ષણીય ગોદી અને લાંબા વિક્ષેપ વિનાના સાગર કાંઠાનો પ્રવાસ એક સુંદર અનુભવ છે. શરત એટલી કે તમારે શહેરમાં માછલીની ગંધને સાંખી લેવી પડશે. દરિયાકાંઠાનું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર વેરાવળ તેના મત્સ્યોદ્યોગ તેમજ સોમનાથના પ્રવેશદ્વાર તરીકે માટે જાણીતું છે. મત્સ્યોદ્યોગ પર ખારવા માછીમારોનું પ્રભુત્વ છે. અહીં માછીમારી ટ્રોલર્સ તેમ […]

Somnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ મંદિર

ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ જોવા મળે છે. આ મંદિર ગુજરાતને પર્યટનના નકશામાં અવ્વલ બનાવવા માટે પણ જાણીતું છે. રાજ્યની અર્થ વ્યવસ્થાને પણ મજબૂતી આપવામાં સોમનાથ મંદિરનો મહત્વનો ફાળો છે. દર વર્ષે સામાન્ય […]

Sahido na Paliya Madhavpur Ghed
મંદિરો - યાત્રા ધામ

સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ

ઈ.સ. 1350 આસપાસના આ મંદિરની પક્ષ્ચિમાભિમુખ પરસાળ, ઉપર કિર્તિમિખો અને શંખના પ્રતીકોથી સુશોભિત ઊંબરા સુધી ને પછી અષ્ટકોણીય બંધ મંડપ,અંતરાલ, ગર્ભગ્રૂહ અને પ્રદક્ષિણા-પથ સુધી લંબાય છે. 14મી સદીમાં બંધાયેલા આ અદભૂત મંદિરને સ્થાનિક લોકોની મદદથી શોધવામાં તમને સુખદ આશ્ચર્ય થશે. શીતળા માતાના મંદિરની નજીક આવેલું આ મંદિરનું પ્રાંગણ પ્રભાવશાળી છે. તેમાં સૂર્ય દેવ અને તેમના […]

Gir Forest National Park
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા

શ્રી માલબાપાનું મંદિર જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર એટલે માણેકવાડાના શ્રી માલબાપાનું મંદિર… જય માલબાપા ઈતિહાસ: સીમાડે સરપ ચિરાણો : કથા એવી ચાલે છે કે જુનાગઢ તાબે માંનેકાવાળા અને મઘરવાડા નામના ચારણ લોકોના બે ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજીયો હતો.વારંવાર […]

Annam Matha, Saurashtrani Rasdhar
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

સો વાર કાશી એક વાર પ્રાચી

(फोटो प्राची का अति पवित्र पिप्पल के पेड़ का है. जहां तर्पण व श्राद्ध के बाद पितृओ को पानी अर्पित कीया जाता है ) प्रभाष क्षेत्र में स्थित प्राची महातिर्थ पितृ श्राद्ध के लीये प्रख्यात है. सोमनाथ से २० कीमी दुर प्राची वेरावल-कोडीनार हाइ वे पर ही है. यहां सरस्वति नदी प्रस्तुत रुप से पुर्व […]