Tag: શહીદ

શૌર્યગીત ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે ચડી ફૌજુ આજ વતનને કાજે, ગગડે નોબતુંને નગારા વાગે, ચીખતી શરણાયું સિંધુડા રાગે , બુંગીયા ઢોલ જોને ધ્રુસકે વાગે, સુતેલા વિરલા હાક દેતા જાગે બુમરાણ મચાવે ચાનક ચડાવે રણભેરી રણશિંગા તાન ચડાવે ઢાલ તલવારું

આપણા કાઠીયાવાડ માં એક કેહવત છે કે, મર્દો તો ભાઈ થતા હોય  ન્યાં થાય, થયા હોત ન્યાં થાય, બીજે ગમે ન્યાં નો થાય આવા જ એક શુરવીર એટલે બરડા પંથકમાં પોરબંદર પાસે આવેલા નાનકડા પંખીના માળા જેવા ગામ મોઢવાડાનો જુવાન

આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર ઢાંકે પખા બેઉ ઉજળા હોય જો પરાક્રમી પટાળા

લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ તમારા રુવાડે રુવાડે દેશ ભક્તિ ભરી દેશે. હમીરજી ગોહિલ ની સોમનાથ મંદીરની રક્ષા કરવા પ્રતિજ્ઞા વીર હમીરજી ગોહિલ ની આખી શૌર્યકથા વાંચો

શૌર્યકથા ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં

જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત, એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ.. કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે, ધરમ સાચવવા એ જનેતા એની જઈ ચિતા એ ચડે, એની ઉઘાડી રાખવા ડેલી, જગદંબા તું

23 માર્ચ, શહીદ દિવસ 23 માર્ચ એટલે ભારતીય આઝાદીના ઈતિહાસનો અમર દિવસ, આજ દિવસે ભગતસિંહ, સુખદેવ, તથા રાજયગુરૂને રાષ્ટ્ર ભકિત માટે ફાંસીનો સરપાવ મળ્યો હતો. આજ દિન સુધી ભારત દેશ આ દિવસને યાદ કરી દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવે

સૌરાષ્ટ્રની મોટામાં મોટી લડાઈ જ્યાં થયેલ તે ભુચ૨મોરી ઐતિહાસીક મેદાન માં ઉભેલા પાળિયા શહીદો ની યાદ તાજી કરાવી જાય છે,, માં ભોમ ની રક્ષા કાજે શહીદ થયેલા એ ક્ષત્રીય વીરો ને સત સત નમન

शहीदों में खडा होना आसान नहीं जिसे इश्क हो वतन से वही गरदन कटवा सकता है વીર યોધ્ધા હમીરજી ગોહિલ: કાઠીયાવાડી ખમીર