મનોરંજન

ગુજરાતી શાયરી

તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે, છે રોશની તો ય મને અંધકાર લાગે છે, છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે, તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….

મનોરંજન

ગુજરાતી શાયરી

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં. શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો. જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની…. એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!

Bhid Bhanjan Temple -Jamnagar
મનોરંજન

ગુજરાતી શાયરી

દિલ ના લાગે તો હું શું કરું? એક માગું ને બે મળે તો હું શું કરું? તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું બપોરે માંગે તો હું શું કરું?