Gulf of Khambhat
ઈતિહાસ

ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક

બાબરિયાવાડ પંથક બાબરિયાવાડ એ દરિયાકાંઠા ઉપર ગોહિલવાડ અને સોરઠ એ બેની વચ્ચે આવેલો પંથક છે. એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલનું ગણાય છે. બાબરિયા રાજપૂતો ઉપરથી આ પરગણાનું નામ પડયાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. તેમાં ઘણાં નાના સંસ્થાનો તથા જંજિરાના હબસી રાજવીનું જાફરાબાદ પણ છે. બાબરિયાવાડ હાલમાં સોરઠમાં ભળી ગયેલું છે. ઉંદસરવૈયા ગોહિલવાડને અડીને ઉંદસરવૈયા પરગણું આવેલું […]

Gohilwad
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી […]

Khodiar Dam -Dhari
ફરવા લાયક સ્થળો

ખોડીયાર ડેમ -ધારી

અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે. ૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી […]

Girnar Mountain Junagadh
મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર – ગળધરા

ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં […]