જુનાગઢ આરઝી હકુમતનો સીમ્બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત એટલે શું એ પણ ખબર નથી. જ્યારે જૂનાગઢનાં પાગલ નવાબે તેમનાથી પણ પાગલ દિવાનભુટ્ટોની સલાહ માની જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું નક્કી કર્યું તેની સામે જૂનાગઢની પ્રજાની સશસ્ત્ર લડત એટલે આરઝી હકુમત જુનાગઢ જિલ્લાના બીલખા […]