Varahi Mata Temple Hathila Savarkundla Amreli
મંદિરો - યાત્રા ધામ

વારાહી માતા મંદિર (હઠીલા)

અમરેલી જિલ્‍લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ વારાહી માતા મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. જેની સાથે એક લોક વાયકા પણ જોડાયેલી છે, જેમાં મહુવા માં રહેતા એક વ્યક્તિ ના સ્વપ્ન માં માતાજી એ આવી અને પોતાની મૂર્તિ જમીન માંથી નીકળશે તેવો આદેશ આપેલો અને ત્યાં ખોદકામ કરવા થી એ મૂર્તિ મળેલી, […]

Gohilwad
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

ગોહિલવાડ

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી […]

Indian Post Card
શહેરો અને ગામડાઓ

ગાધકડા ગામ

જુનાગઢ તાબાનું એક સમયનું નવાબી ગામ, હાલ આ ગામ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકામાં ફૂલઝર નદીના કાંઠે આવેલું છે, એવું કેહવાય છે કે ગોરખમઢીના બાવા સોમનાથે અહીં દટાઈને સમાધી લીધી હતી. 4 ભવ્ય દરવાજા અને ટેકરી પર વસેલું ઐતિહાસિક ગામ જ્યાં 18 વરણની વસ્તી સૌ સંપીને રહે, એક સમયે કહેવાતું ગામ ગાધકડા સાત ખોરડા, નહિ શંખ […]