મંદિરો - યાત્રા ધામ

ભાલકા તીર્થ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું. ભાલકા તિર્થ ને દનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી ઓળખાય છે, આ મંદિરમાં આજે પણ એ પીપળાનું વૃક્ષ […]

Veraval Port
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વેરાવળ

માછીમારી કરતી સેંકડો હોડીઓ વચ્ચે ફરતા વેરાવળની પ્રેક્ષણીય ગોદી અને લાંબા વિક્ષેપ વિનાના સાગર કાંઠાનો પ્રવાસ એક સુંદર અનુભવ છે. શરત એટલી કે તમારે શહેરમાં માછલીની ગંધને સાંખી લેવી પડશે. દરિયાકાંઠાનું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર વેરાવળ તેના મત્સ્યોદ્યોગ તેમજ સોમનાથના પ્રવેશદ્વાર તરીકે માટે જાણીતું છે. મત્સ્યોદ્યોગ પર ખારવા માછીમારોનું પ્રભુત્વ છે. અહીં માછીમારી ટ્રોલર્સ તેમ […]

Sightseeing Spots near Junagadh
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ

૧ સતાધાર -૫૫ કિમી ૨ સાસણ -૫૫ કિમી ૩ કનકાઈ -૭૬ કિમી ૪ બાણેજ -૮૬ કિમી ૫ તુલસી શ્યામ -૧૩૦ કિમી ૬ દીવ -૧૮૦ કિમી ૭ નગોઆં બીચ -૧૮૭ કિમી ૮ અહેમદપુર માંડવી -૧૮૨ કિમી ૯ મૂળ દ્વારકા -૧૫૦ કિમી ૧૦ પ્રાચી -૧૧૦ કિમી ૧૧ સોમનાથ -૯૦ કિમી ૧૨ હોલીડે કેમ્પ -૮૭ કિમી ૧૩ પોરબંદર […]

Kathiyawadi Khamir
દુહા-છંદ

સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો

એમ કહેવાય છે કે…, સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો છે નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન. અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા

Artificial Beach near Somnath Temple
ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

Somnath Beach Development

સોમનાથ દરિયા કિનારે તૈયાર થઇ રહ્યો છે ૫૦ કરોડના ખર્ચે નવો આર્ટિફિશિઅલ બીચ સોમનાથ માં ઉમેરાશે નવું આકર્ષણ, શિવ ના દર્શન સાથે થશે સમુદ્ર દર્શન  

Somnath Temple
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ મંદિર

ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ જોવા મળે છે. આ મંદિર ગુજરાતને પર્યટનના નકશામાં અવ્વલ બનાવવા માટે પણ જાણીતું છે. રાજ્યની અર્થ વ્યવસ્થાને પણ મજબૂતી આપવામાં સોમનાથ મંદિરનો મહત્વનો ફાળો છે. દર વર્ષે સામાન્ય […]

Ishardan Gadhvi
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ શુરવીરો શૌર્ય કથાઓ

હમીરજી ગોહિલની વાત

લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ તમારા રુવાડે રુવાડે દેશ ભક્તિ ભરી દેશે. હમીરજી ગોહિલ ની સોમનાથ મંદીરની રક્ષા કરવા પ્રતિજ્ઞા વીર હમીરજી ગોહિલ ની આખી શૌર્યકથા વાંચો વીર યોધ્ધા હમીરજી ગોહિલની શૌર્યકથા

Veer Hamirji Gohil
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વીર યોધ્ધા હમીરજી ગોહિલ

શૌર્યકથા ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજયનાં અમરેલી જિલ્લામાં આવેલુ છે. આ પ્રદેશ […]

Sahido na Paliya Madhavpur Ghed
મંદિરો - યાત્રા ધામ

સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ

ઈ.સ. 1350 આસપાસના આ મંદિરની પક્ષ્ચિમાભિમુખ પરસાળ, ઉપર કિર્તિમિખો અને શંખના પ્રતીકોથી સુશોભિત ઊંબરા સુધી ને પછી અષ્ટકોણીય બંધ મંડપ,અંતરાલ, ગર્ભગ્રૂહ અને પ્રદક્ષિણા-પથ સુધી લંબાય છે. 14મી સદીમાં બંધાયેલા આ અદભૂત મંદિરને સ્થાનિક લોકોની મદદથી શોધવામાં તમને સુખદ આશ્ચર્ય થશે. શીતળા માતાના મંદિરની નજીક આવેલું આ મંદિરનું પ્રાંગણ પ્રભાવશાળી છે. તેમાં સૂર્ય દેવ અને તેમના […]