Bhale Ugya Bhan, Bhan tohara Bhamna
દુહા-છંદ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ

ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…! કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત…! તેજ પંજર તિમ્મર ટળણ ભયા કાશપકુળ ભાણ, અમલા વેળા આપને રંગ હો સુરજરાણ…! સામસામા ભડ આફડે ભાંગે કે તારા ભ્રમ્મ, તણ વેળા […]

Aai Shri Leer Bai
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

લીરબાઈ

લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. […]

Kalapi Sangrah Sthan
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

કલાપી તીર્થ સંગ્રહાલય

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી…. તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું .. કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે

Gondal Coat of Arms ગોંડલ રાજ્યનું રાજચિહ્ન
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

ભા’ કુંભાજી – ગોંડલ

વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ , રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા. ભા’ કુંભાજી ગોંડલ ની ગાદી એ આવ્યાં પછી તેમણે સૌરાષ્ટના જુદાંજુદાં ગામોમાંથી નામાંકિત શૂરવીરોને આમંત્રી એક બળવાન સેનાની જમાવટ કરી અને તેની સહાયથી ગોંડલ […]

Ratibhai Raiyani
મનોરંજન

૫ કિલોનાં લીંબુ

ગોંડલમાં ઉગે છે ૫ કિલોનાં ‘લીંબુ’ પચાસ કે સો ગ્રામનાં લીંબુ તો આપણે ખૂબ જોયા હોય. પરંતુ કોઇ એમ કહે કે પાંચ કિલોનું લીંબુ જોયું?. તો આ વાત સાંભળી આપણને અચૂક અચરજ લાગે અને એમ માનીએ કે આ ફેંકે છે. પરંતુ આ વાત સાચી છે. ગોંડલનાં કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અને મોવિયા રોડ પર ખેતર ધરાવતા […]

Railway Station of Bantva
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

ઘેડ પંથક

જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાંટવાના સિમાડે થઈ બગસરા […]

Kathiyawadi Thali
મનોરંજન

કાઠીયાવાડી ભોજન

કાઠયાવાડી ભોજન જેવુ અન્ય એકેય ભોજન નથી. કદાચ તમે આ વાત ધ્યાન માં લીધી હોય કે ના હોય પણ ૧૦૦% સાચી વાત છે કે તમે ગુજરાત માં સૌરાષ્ટ્ર ને બાદ કરતા કોઈ પણ અન્ય પ્રાંત માં હાઇવે કે શહેર માં જ્યાં પણ ગુજરાતી જમવાનું મળતું હશે તે હોટેલ ના નામ કે મેનુ માં ગુજરાતી જમવાનું […]

Coffee Farm Kutiyana
મનોરંજન

કાઠીયાવાડમાં કોફીની સાહસિક ખેતી

બ્રાઝિલ, ફ્રાન્સની જેમ ઘેડ પંથકમાં પણ કોફીનું વાવેતર, કુતિયાણા પંથકના છત્રાવા ગામના અરજણ ભાઈ ભોગેસરાએ પોતાના ખેતરમાં ૧પ વીઘા જેટલી જગ્યામાં કોફીના વાવેતરનો પ્રયોગ કર્યો ખેડૂતોની નવી પેઢીની નવા વાવેતર તરફ પહેલ કુદરત પણ મહેરબાન થતા વીઘે બે ખાંડીનો ઉતારો સૌરાષ્ટ્ર, સોરઠના ખેડૂતો મહેનતું અને હવે તો સાહસિક બની ગયા છે. નવા નવા અખતરા અને […]

Kathiyawadi Khamir
દુહા-છંદ

સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો

એમ કહેવાય છે કે…, સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો છે નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન. અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા

Bhavnagar City
ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વાહ, ભાવનગર

સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી હતા. સ્વાતંત્ર્ય પછી ભારતમાં ભળી જનારાં રાજ્યોમાં ભાવનગર એક અગ્રણી રાજ્ય હતું. પ્રજાને જવાબદાર રાજતંત્ર આપનારા સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં ભાવનગર પ્રથમ હતું. અન્ય રજવાડાં ભાવનગરના રાજા અને રાજ્ય તરફ માન અને અહોભાવથી જોતાં હતાં. ભાવનગર ભૌગોલિક […]