Tag: સૌરાષ્ટ્ર

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કિંપાવતી અમ કથાઓ મરેલા ના રુધિર અને જીવતાઓના આંસુડાઓ સમર્પણ એ સહુ તારે કદમ પ્યારી માંભોમકબહેન’

હાલોને જાયેં સોનુંરે વીણવા વગડે છે છાબું વેરી રે લોલ, ધરતીના કાપડાની લીલી અતલસ છે, સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. લીલાં મખમલિયા આવળને પાંદડે, પીળાં પીળાં ફૂલ જાય ઝોલે રે લોલ. આવી અડપલું કરતો જ્યાં વાયરો, હસી હસી મીઠડું ડોલે

ત્રૈલોક્ય સુંદર જગદમંદિર દ્વારિકાનો સંક્ષિપ્‍ત ઈતિહાસ ઈ.સ. પૂર્વે ૪૦૦ વજ્રનાભે પોતાના પ્રપિતામહના સ્‍મરણમાં સમુદ્ર – મંથનમાં બચી ગયેલ હરિમંદિરની પૂર્વમાં છત્રી સ્‍થાપી. (હરિવંશ અને મંદિરના હાલના બાંધકામના અનુમાનથી) ઈ.સ. પૂર્વે ૧૦૦ હરિમંદિર – (હાલના લાડવા મંદિરનો બે કે ત્રણ ભાગનો

અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી?  પુત્રને કેવી શિખામણ આપતી ?  નારી ધર્મ કેવો હતો ?  એ આ છંદની અંદર આપણે સાંભળીએ … કે હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત્ કાળે સંકટ

-મેપા મોભની દિલાવરી અને ઉદારતાની વાર્તા સાત ખોટ્યના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું: ‘મારા બાપ! મારા આધાર!’ અને મરેલા દીકરાને જનેતા વળગી પડી. આખા ત્રાપજમાં અરેરાટી થઇ ગઇ…! તળાજા ત્રાપજના મેપા મોભના ત્રણસો

ખમીરવંત ઘોડાં ખરતાડે ને, પડઘમની જ્યાં થાપ પડી ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી…

સૌરાષ્ટ્રમાં બળબળતા તાપમાં પરમાર્થનું પરબ… જુના જમાનામાં ગામડાઓમાં ગામની ભાગોળે ગામ લોકો દ્વારા પાણીની કોઠીઓ ભરીને રખાતી રસ્તે પસાર થતા રાહદારીઓ આ કુદરતી ફ્રીઝ જેવા પાણી પી અને પોતાની તરસ છીપાવતા કાલાંતરે આમાં ફેરફાર જરૂર થયો પરિણામે આજે પણ ઘણા

ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો. અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો. અઢારેય ભારની ઓઢણી ઓઢી, પ્રભુને વસુધા હોય પરણી. કરું હું વંદન કાઠીયાવાડને, અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો, રાતો ચૂડો ભાઇની માશીનો; માશી ગ્યાં છે માળવે, ભાઇનાં પગલાં રે જાળવે. હાં…..હાં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસી લાડવા લાવશે ભાઇની માશી, માશી ગ્યાં છે મ’વે લાડવા કરશું રે હવે. હાં…..હાં