Bhucharmori Medan Dhrol
ઈતિહાસ

ભુચ૨મોરી મેદાન -ધ્રોલ

“સૌરાષ્ટ્રનું પાણીપત” તરીકે ઓળખાતું પ્રસિદ્ધ ભૂચર મોરીનું યુદ્ધ દિલ્હી થી અઝીઝ કોકાહ નવાનગર ને નમાવવા યવનોની ભંયકર સેનાએ લઇને ચડી આવ્યો હતો, કારણકે નવાનગરના જામ સતાજીએ અમદાવાદના સુબાને આશ્રય આપ્યો હતો . પણ ભૂચર મોરીના મેદાનમાં થયેલી એ ખુંખાર લડાઈમાં કુંવર અજાજીએ પોતાનું સાહસ દેખાડી ઇતિહાસમાં અમર નામ રાખી દીધું. સૌરાષ્ટ્રની મોટામાં મોટી લડાઈ જ્યાં […]

People of Dwarika Okha
ઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ઓખામંડળ પરગણું

ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. એનું ક્ષેત્રફળ ૩૦૦ ચો. માઈલ છે. તળ કાઠિયાવાડ અને ઓખા મંડળ વચ્ચે નીચી ખારાશવાળી જમીન છે. તેને રણ […]

Girnar Mountain Junagadh
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર

ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણ કુમાસિંહજી હતા. ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.મારવાડના ખેરગઢથી […]