લોકમેળાની ગઈકાલ અને આજ

Tarneshwar Mahadev Temple, Tarnetar, Zalawad Saurashtra

તરણેતરનો ભાતીગળ લોકમેળો

સુરેન્દ્રનગર ‍ જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના ‍ તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ‍ ૧૧ મી સપ્ટેમ્બર ‍ દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની આસપાસના ગ્રામિણ લોકોની સાથેદેશ – વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવેછે. ત્યારેમન પાંચમના મેળા એવા આ તરણેતરના મેળાનો ભવ્ય ભૂતકાળ અનેવર્તમાનનેઉજાગર કરતી માહિતી વાંચકો માટેરસપ્રદ બની રહેશે.

તરણેતરનો મેળો જ્યાં ભરાય છેએ ગામનું નામ અપભ્રંશ થતાં થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર ત્રિનેત્રેશ્વર છે, પાંચાલ વિસ્તાર ‍ છેસૌરાષ્ટ્રનો ‍ . પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર‍ વિસ્તાર ‍ દ્વિપકલ્પ હતો. એ વખતેધીરેધીરેજેજમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નિકળી અનેહજારો વર્ષ કેલાખો વર્ષ સુધી ટકી રહી એ જેટોંચનો વિસ્તાર ‍ છેતેસૌરાષ્ટ્રનો ‍ પાંચાલ વિસ્તાર ‍ છે.

પાંચાલનો ઘેરાવો બહું મોટો નથી પણ એનું સાંસ્કૃતિક ‍ , ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાંબહું મોટું મહત્વ છે. સ્કંધ‍ પુરાણમાં એવો ઉલ્લેખ છેકે, ભગવાન વિષ્ણુંએ‍ શિવજીનેપ્રસન્ન‍ કરવા માટેતપસ્યા ‍ કરી અનેતેમને ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયાંઅનેછેલ્લું ‍ ૧ કમળ ખુટ્યુંત્યારેતેમણેપોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ‍ ત્યારથી તેત્રિનેત્રેશ્વર કહેવાયા.

એક વાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટેઆહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ પણ તેમનો કદાચ એ હોઈ શકેકેઆ વિસ્તારની ‍ ગરીબ પ્રજા, અહીનુંલોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કેઋષિકેશ ન જઈ શકેતો અહીં ગંગાજી શા માટેન આવે ? ગંગાજીના અવતરણનેનિમિત બનાવી અહીં માણસો પોતાના પિતૃઓનું અસ્થિ ‍વિસર્જન વગેરેજેવા ધાર્મિક કાર્યો કરવા માટેઋષિપંચમીના દિવસેતરણેતર આવતા થયા, એ રીતેઐતિહાસિક રીતેમેળાની કદાચ શરૂઆત થઈ હોય તેવું અનુમાન છે.

ઋષિઓની હાજરીમાં લોકો મળેએટલેલોકજીવનેધાર્મિક રંગ ચડે. ભજન, ભજનની રાવટીઓમાંઆવતા માણસો લોકગીતો દ્વારા ભગવાનની આરાધના કરતાં હશે, ભગવાન વિષ્ણુંને ‍ યાદ કરતા હશે. આમ મુખ્યત્વે ધીરેધીરેસૌરાષ્ટ્રની ‍ ભાતીગળ લોકસંસ્કૃતિનો ‍ સમૂહ અહીંયા ભેગો થયો. એમાં ખાસ કરીનેમાલધારી સમાજ, મોટાભાઈ ભરવાડ, નાનાભાઇ ભરવાડ, રબારી સમાજ, તળપદા કોળી સમાજ, ચુવાળિયા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજમાંથી ગરાસીયા દરબારો, કાઠી દરબારો, અહીંયા કોઈ ધાર્મિક ભેદભાવ ન હોઈ જતવાડમાંથી જત ડાયરો આવે, કાઠિયાવાડમાંથી કાઠી ડાયરો આવેઅનેબધા અહીંયા સમૂહગત રીતેભેગા થાય.

PHOTO GALLERY: Tarnetar Fair Surendranagar, Zalawad, Saurashtra

Posted in ઈતિહાસ, ફરવા લાયક સ્થળો, મંદિરો - યાત્રા ધામ Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    નાગેશ્વર જ્યોતિર્લિંગ
5)    પાલણપીરનો મેળો 6)    વારાહી માતા મંદિર (હઠીલા)
7)    રાણપુરની સતીઓ 8)    ઝાલાવાડ ની ખાનદાની
9)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 10)    મુળુ માણેક અને પાંચ પાળિયા
11)    વેરાવળ 12)    વીર મોખડાજી ગોહિલ
13)    જગાવાળા અને સંગ્રામસિંહ 14)    નકલંક ઘામ -તોરણીયા
15)    પોરબંદર ચોપાટી બીચ 16)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે!
17)    महर्षि कणाद 18)    જોગીદાસ ખુમાણની આબરૂ
19)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક 20)    ભુરખીયા હનુમાન મંદિર
21)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 22)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ
23)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ 24)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક
25)    મોટપ 26)    ગોહિલવાડ
27)    તરણેશ્વર મહાદેવ -તરણેતર 28)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
29)    લીરબાઈ 30)    રબારી જાતિનો ઇતિહાસ
31)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 32)    કલાપી તીર્થ સંગ્રહાલય
33)    વાંકાનેર 34)    ભા’ કુંભાજી – ગોંડલ
35)    જંગવડ ગીર 36)    બારાડી – લીલી નાઘેર પંથક
37)    ભૂપત બહારવટિયો 38)    બ્રહ્મભટ્ટ બારોટ
39)    ગોરખનાથ જન્મકથા 40)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
41)    મહેમાનગતિ 42)    દ્વારિકાધીશ મંદિર
43)    હૈયા કેરાં હેતની સરવાણી 44)    આરઝી હકૂમત
45)    ઘેડ પંથક 46)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
47)    બારોટો ની વહી -ચોપડા 48)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ
49)    ગોરખનાથ 50)    ડુબી ગયેલ દ્વારકા
51)    સર પ્રભાશંકર પટ્ટણી 52)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
53)    ઓખા બંદર 54)    વિર ચાંપરાજ વાળા
55)    જનેતાના દૂધમાં ભાગ 56)    જુનાગઢને જાણો
57)    કથાનિધિ ગિરનાર 58)    સતી રાણકદેવી
59)    કહેવતો એટલે સત્યનો નીચોડ 60)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
61)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 62)    જેસોજી-વેજોજી
63)    જામનગર ફોટો ગેલેરી 64)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
65)    જનની જણ તો ભક્ત જણ જે 66)    જોગીદાસ ખુમાણ
67)    ગીરનો ડાલામથ્થો સાવજ 68)    સત નો આધાર -સતાધાર
69)    દીવાદાંડી -પીરોટન ટાપુ જામનગર 70)    વાહ, ભાવનગર
71)    સતી રાણકદેવી ના થાપા 72)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
73)    હાલાજી મેરામણજી અજાણી 74)    મોડ૫૨નો કિલ્લો
75)    દેપાળદે 76)    આનું નામ તે ધણી
77)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 78)    રા’ખેંગાર વાવ જુનાગઢ
79)    ખોડીયાર ડેમ -ધારી 80)    Willingdon dam Junagadh
81)    બાપા સીતારામ 82)    જાંબુર ગીર
83)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 84)    મુક્તાનંદ સ્વામી
85)    ઘોડાખરા હિંદુ પીર 86)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ
87)    ગિરનાર 88)    ત્રાગા ના પાળીયા
89)    નાથા ભાભા મોઢવાડિયા 90)    પીરમબેટ -ભાવનગર જીલ્લો
91)    ગિરનાર 92)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી
93)    વિર દેવાયત બોદર 94)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
95)    મેર જ્ઞાતિ 96)    માધવપુર ઘેડ
97)    અણનમ માથા 98)    કલાપી
99)    મહાભારત 100)    Royal Oasis and Residency Wankaner