પ્રતિભાવો

તમે પણ તમારા પ્રતિભાવો સંપર્ક પેજ માં જઈ ને આપી શકો છો…
કાઠીયાવાડી ખમીર વેબસાઈટ ના વાંચકોએ આપેલા થોડા પ્રતિભાવો એમના જ શબ્દો માં,
સ્વામી ગૌરાંગ દેવ
Date: 13 April 2014
About: Website

મારા કાઠીયાવાડથી દુર રહું છું પણ આજ આ વેબ સાઈટ જોઈ હવે મારી પ્રત્યેક પલ કાઠીયાવાડમાં ગુજરાતી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ

Jaha Rabari
Date: 13 April 2014
About: Website

I like this Web-Site, it is very useful and informative site,
Please put full content for every Article.
Over all nice site.

Talshi Vithani
Date: 2 April 2014
About: Website

કાઠિયાવાડી ખમીર વાંચીને ધણોજ આનંદ થાય છે, એકદમ સરળ રીતે ઓપ્શન ખુલે છે બધુજ ઈજી છે ખુબ ખુબ ધન્યવાદ…

Anil Aparnathi
Date: 25 March 2014
About: Website

dear admin of website,
I am Anil aparnathi it student from Veraval Somnath.
I have visited your site, i like it too much, many useful materials and things are available in your site, I want to say that such a nice effort toward society and kathiyawad, i thank you so much for your site.

Chetan Prajapati
Date: 18 March 2014
About: Website

Good, I like this website, thak you making all man…

Harpalsinh Parmar
Date: 12 March 2014
About: Post

આ વેબસાઇટ પર મુળી ના શેશાજી પરમારે જે જીવતા સાવજ નુ દાન કરયુ તે મુકવાની જરુર છે…….. જયશ્રી માંડવરાયજી દાદા

નરેન્દ્રસિંહ ખાંટ
Date: 09 March 2014
About: History

આપની આ સાઈટ પર ઘણું જાણવાનું મળે છે. હું દરરોજ વાચું છું. તમે મધ્ય ગુજરાત, ચરોતર વિષે પણ માહિતી આપો તો ઘણું સારું.

Mehul Bharadava
Date: 24 Febuary 2014
About: Cover Photos

ram arm! your cover photoes are exellent! i want to download them, what to do? plz send me link or mail me, thanking u, jay kathiyawad

Jaydipsinhji Raol
Date: 20 Febuary 2014
About: Website

Many Many Thanx to admin and guys who are posting such a great historical information here.!
Requesting you to post videos related to history of kathiyawad. such as A Tribute To Ishardan Gadhvi ::: Bhavnagar Na Maharaj :::

Chirag Babariya
Date: 19 Febuary 2014
About: Website

Congrats !!!
Very well work done by you. heartily congrats…

Chirag Babariya
Date: 17 Febuary 2014
About: Website

Giga mahiya baharvatiya vishe kem nathi kahyu ane kanda dungar vishe ni mahiti.

Yuvraj Khavad
Date: 11 Febuary 2014
About: Website

Hi, sir
Thank you for wonderful information related to Gujrat and his history. I am regular visitors of your Facebook page and this site.
Keep it up…

Rajendrasinh
Date: 17 Febuary 2014
About: Website

Dear admin,
hu dayatar rajendrasinh , mahiya khstriy rajput gnati no chhu. nd amari javer chand meghani ni book sorath ni rash dhar mathi mahiya khstriy vishe mahiti madi jase , aaraji hukumat foj ma aamari gnati no mahatva no falo chhe ,temaj kandala no ker, jevi ghatana amari gnati ni khumari darshave chhe to amari gnati na survira ne aa site ma aad kari birdava apil karu chhu.

Yuvraj Khavad
Date: 11 Febuary 2014
About: Website

Hi, sir
Thank you for wonderful information related to Gujrat and his history. I am regular visitors of your Facebook page and this site.
Keep it up…

Jitendra V Nakum
Date: 5 Febuary 2014
About: Website

I love your site, prepared well for the people and being a kathiyawai i proud for this site. again we appreciate your great effort for such great site….

Jayesh Soni
Date: 3 Febuary 2014
About: Website

Nice Blog, Saras Website 6e…

Prashant Chauhan
Date: 31 January 2014
About Post: Madhvpur Ghed

Madhavpur ghed gaam na padare pn moti sankhya ma padiya che jota evu lage k sahido koy dingana ma khapi gayel che vadhu mahiti to mari pase nathi pan padiya no photo hu jarur mokli saku tamara mail id pr…..

તમને આ વેબસાઈટ કેવી લાગી…??
નીચે આપેલા કમેન્ટ બોક્સ માં તમારો પ્રતિભાવ આપો…
તમારો પ્રતિભાવ અમારા માટે ઉપયોગી સાબિત થશે…


શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો…?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
Send Information

6 thoughts on “પ્રતિભાવો”

  1. ગુજરાતી લોક સાહિત્ય અને લોક સંગીતમાં પ્રાણ પૂરવાનું રૂડું કામ કર્યું છે વર્ષોથી આપની વેબસાઈટમાંથી સાહિત્ય સેવ કરીને સંગ્રહ કરું છું….આપની આ લોક સેવા શિરમોર છે.અભિનંદન ….આજના આ કપરા સમયમાં સદ્સાહિત્ય ખુબ જ જરૂરી છે અને જરૂર ફળદાયી નીવડશે..માતાજી આપને ખુબ જ યશ આપે..રિદ્ધિ સિદ્ધિ આપે એવી મંગલ કામનાઓ સાથે ખોબે ખોબે અભિનંદન…

    1. આટલા સરસ પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર રોહિતભાઈ,

      અમારા આ કાર્ય માં તમે પણ જોડાઈ શકો છો.

  2. આના માટેની કોઈ એપ્લિકેશન હોય તો જણાવવા વિન્નતી

    1. એંડ્રોઇડ એપ્લિકેશન બની રહી છે, થોડા સમય બાદ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *