Umiya Mata
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

શ્રી ઉમિયા માતાની છડી

સોનેરી છડી,રૂપેકી મશાલ,જરિયાન કી જામવાળી,ચાચરના ચોક વાળી,ગબ્બરના ગોખવાળી, પાવાગઢના પહાડ વાળી,માર્કડ મુની ની પુજેલી, સુર્ય ચંદ્રની સંભાળ લેનાર,સપ્તદીપની સપ્ત ચંડિકાનવખંડ નારાયણી નવદુર્ગા,અંબા ઈશ્વરી ભોળી ભવાની,તેત્રીસ કરોડ દેવોની દેવી,ચૌદ ભુવનેશ્વરી,રિદ્ધિ સિધ્ધીની દાતા,વૈષ્ણોદેવી મા જગદંબા ,એવી કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયામાને ઘણી ખમ્મા , ઘણી ખમ્મા…