મંદિરો - યાત્રા ધામ

વારાહી માતા મંદિર (હઠીલા)

Varahi Mata Temple Hathila Savarkundla Amreli

અમરેલી જિલ્‍લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ વારાહી માતા મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. જેની સાથે એક લોક વાયકા પણ જોડાયેલી છે, જેમાં મહુવા માં રહેતા એક વ્યક્તિ ના સ્વપ્ન માં માતાજી એ આવી અને પોતાની મૂર્તિ જમીન માંથી નીકળશે તેવો આદેશ આપેલો અને ત્યાં ખોદકામ કરવા થી એ મૂર્તિ મળેલી, મ‍ંદિર પાસે હઠીલાની પ્રાચીનવાવ ૫ણ સુખ્‍યાત છે જે લગભગ 700 વર્ષ જૂની અને સ્થાપત્યના અદભુત નમૂના સમાન જોવા લાયક સ્થળો માંની એક છે.

Varahi Mata Temple – Hathila. Ta. Khalpar Dist. Amreli
As per one folk tale goddess varahi cames in dream of a man living in mahuva about 32 years ago and tell him to remove her idol from deep land and she had given some points to digg. When people started digging, whatever she told in dreams comes ture.  There is also a historical Step-Well about 700 years old in this temple

ફોટોગ્રાફ સૌજન્ય: ફેસબુક મિત્ર – અશૉક રાવળદેવ
Photograph Courtesy: Facebook Friend – Ashok Ravaldev


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators