October 4, 2026

ગઢડા સુવર્ણ સ્વામીનારાયણ મંદિર

February 5, 2014  ·  1 મિનિટ વાંચન

http://youtu.be/lyiL4ORyY38

સૌરાષ્ટ્ર માં ગઢડા ખાતે આવેલ ૭૦ કિલો સોનાના ઉપયોગ અને રૂ.૨૧ કરોડ ના દાનથી સંપૂર્ણ શિખરો તથા સુવર્ણ સિંહાસન અને મુખ્ય ગર્ભગૃહના સુવર્ણદ્વાર સાથે તૈયાર થયું છે ગુજરાત નું સૌ પ્રથમ સુવર્ણ મંદિર.

જય સ્વામીનારાયણ

સંબંધિત લેખ