September 17, 2026

Category: શૌર્ય ગીત

જયારે નરબંકા શુરવીરો ધર્મની લાજ રાખવા, ગયો ની રક્ષામાટે કે પોતાના વતન માટે ધિંગાણે ચડે ત્યારે એમની સેનાએ ને પાનો ચડાવવા શોર્યગીતો ગવાતા, ઢોલ ની સાથે ગવાતા ગીતોમાં શુરવીરોના માથા પડી ગયા હોય છતાં પણ એનું ધડ લડતું હોય એટલી તાકાત છે.

સપાખરૂં – શૌર્ય ગીત વીર રામવાળાની પ્રશસ્તીનું

વીર રામવાળાની પ્રશસ્તીનું સપાખરૂં કાવ્ય સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ…

ખમા ! ખમા ! લખ વાર

શૌર્યગીત બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર : લ્યાનત હજો હજાર એહવા…

હાલાજીતારા હાથ વખાણું

લોકવાર્તાના નાદવૈભવમાં અશ્વ: રૂમઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા…‚ ધમાધમા…‚ તબડાક… તબડાક… તબડાક‚ ને બાગડદા… બાગડદા… બા ગડદા… પેગડે પગ મૂકીને ઘોડી…