October 7, 2026

Category: શૌર્ય ગીત

જયારે નરબંકા શુરવીરો ધર્મની લાજ રાખવા, ગયો ની રક્ષામાટે કે પોતાના વતન માટે ધિંગાણે ચડે ત્યારે એમની સેનાએ ને પાનો ચડાવવા શોર્યગીતો ગવાતા, ઢોલ ની સાથે ગવાતા ગીતોમાં શુરવીરોના માથા પડી ગયા હોય છતાં પણ એનું ધડ લડતું હોય એટલી તાકાત છે.

વટ રાખવો પડે

વટ રાખવો પડે કોકદી વેરે, ભડ તો સામે પાગ ભરે, પ્રાઠી ઘર ધખશાળી પંવગે, કાઠી ભાલે માગ કરે…

હું સોરઠી કાઠી

વટ, વચન ને વેર કાજે, સદાયે થાતો માટી, લોઢા જેવો પડછંદ બાંધો, ખમીરવંતી જાતી હું સોરઠી કાઠી ભાઈ…

ઝૂલણા છંદ

ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે, નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે ,…

ક્ષત્રિય, તારો પડકાર

શૌર્ય ગીત ઊંચેરા ડૂંગરાને લીલુડી ધરતીમાં છે ક્ષત્રિય, તારો પડકાર! થનગનતું યૌવનને લાલધુમ આંખો હણહણતા ધોડાને ઉરમાં ધબકાર…