September 16, 2026

Category: લગ્નગીત

લગ્ન દરમ્યાન સાંજી ના ગીતો, મંડપ ગીતો, માયરાના ગીતો, ટહુકા, ફટાણા, વિદાય ના ગીતો, જેવા અનેક પ્રકારના ગીતો ગવાય છે, આ ગીતો પંથક અને જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ ઢબે અને સમયે ગવાય છે, લગ્નગીતો આપણી લોક સંસ્કૃતિનું સુંદર પાસું છે.

બે નાળિયેરી

સાંજી માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી…

બોલ્યાં મધરાતુનાં મોર

બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બપૈયા એ દિધા વરનાં વધામણાં રે લોલ.. વરરાજાનો શ્યામ રે ભીનો વાન..…

ભાદર ગાજે છે

આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે નાખો નાખો…

માયરામાં ચાલે મલપતા

કન્યા પધરામણી ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ઝમકાર પાયે ઝાંઝરનો ઝમકાર માયરામાં ચાલે મલપતા મલપતા મલપતા ઓઢી નવરંગ…

પાવલાંની પાશેર

પીઠી પાવલાંની પાશેર લાડકડાંને હળદી ચડે છે પાવલાંની પાશેર જીગરભાઈને પીઠી ચડે છે અડધાની અધશેર લાડકડાંને હળદી ચડે…

ગણેશ પાટ બેસાડિયે

સાંજી ગણેશ પાટ બેસાડિયે વા’લા નીપજે પકવાન સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર જેને તે આંગણ પીપળો…