September 16, 2026

Category: લગ્નગીત

લગ્ન દરમ્યાન સાંજી ના ગીતો, મંડપ ગીતો, માયરાના ગીતો, ટહુકા, ફટાણા, વિદાય ના ગીતો, જેવા અનેક પ્રકારના ગીતો ગવાય છે, આ ગીતો પંથક અને જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ ઢબે અને સમયે ગવાય છે, લગ્નગીતો આપણી લોક સંસ્કૃતિનું સુંદર પાસું છે.

એકડો આવડ્યો

એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યા પણ પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા…

મોટા માંડવડા રોપાવો

મંડપ મહૂરત મોટા માંડવડા રોપાવો ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના દાદાને તેડાવો વીરની માતાને…

નગર દરવાજે

સાંજી નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ મારું દલ રિઝે માણારાજ રે સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ મારું દલ રિઝે…

રાય કરમલડી રે

જાન પ્રસ્થાન મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે ફાલી છે લચકા લોળ રાય કરમલડી રે વાળો જીગરભાઈ ડાળખી…