September 14, 2026

જાહેરાત સમ્પર્ક

આ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે, વેબસાઈટ માં દરરોજ લગભગ ૬૦૦ થી ૭૦૦ જેટલા દેશ વિદેશ માંથી વિઝીટરો આવે છે અને વેબસાઈટ પર મુકેલી માહિતી નો લાભ લે છે, આ વેબસાઈટ ચાલુ કરવા નો હેતુ માતૃભાષાનું સંવર્ધન થાય અને આપણો ઇતિહાસ સહુ કોઈ જાણે અને વાગોળે જેથી ઇતિહાસ ભુલાય ના જાય એ છે, વેબસાઈટ ના નિભાવન ખર્ચ માટે અમે નજીવા દરે વેબસાઈટ પર જાહેરાત મુકવાનું થોડા સમય થી ચાલુ કર્યું છે, જો તમે જાહેરાત મુકવા માંગતા હોય તો નીચે આપેલ ફોર્મ માં તમારી વિગત ભરી અમને મોકલાવો..