September 16, 2026

શશિકાંત દવે

September 28, 2014  ·  1 મિનિટ વાંચન

લેખક
જન્મ : 20 ઓગસ્ટ 1937
જન્મ સ્થળ : બજરંગદાસ બાપુ ના બગદાણા
માતા:કાન્તાબા
પિતા: પ્રભાશંકરદાદા
શિક્ષણ: એમ એન માધ્યમિક શાળા, મહુવા
50 ના દાયકા માં ગુજરાતી ટુંકી વાર્તા લખવાનું ચાલુ કર્યું
અનેક વાર્તાઓ વિવિધ સામયિક માં પ્રકાશિત થઇ છે
60 ના દાયકા માં કૌટુંબિક જવાબદારી ના ભાર માં લખવાનું બંધ કર્યું
2012 માં ફરી લખવાનું ચાલુ કર્યું બે કૃતિ અખંડ આનંદ માં પ્રકાશિત થઇ ચુકી છે

તેમના ફેસબુક પેજ Shashikant Dave ઉપર ’50 અને 60 ના દાયકા માં પ્રકાશિત થયેલી વાર્તાઓ ની અસલ કૃતિ મૂકી છે વાંચજો અને વંચાવજો

સંબંધિત લેખ