September 13, 2026

આજી નદી

February 17, 2014  ·  1 મિનિટ વાંચન

Aji Damઆજી નદી સરધાર રીડ્ઝ માંથી નીકળે છે. અને કચ્‍છના નાના રણમાં મળે છે.

તેની કૂલ લંબાઇ ૧૦૨ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૨૧૩૦ ચો.કિ.મી. છે. લાલપરી, આજી નદીની જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે. અને ડોન્‍ડી અને ન્‍યારી ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે. આજી નદી પર આજી-૧, આજી-૨, આજી-૩ અને આજી-૪ ડેમો છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૧૪૨ ચો.કિ.મી. ૪૫૨ ચો.કિ.મી. ,૧૩૭૮ ચો.કિ.મી. અને ૧૭૭૨ ચો.કિ.મી. છે.

સંબંધિત લેખ