ભાદર એ સૌરાષ્ટ્રની અતી પ્રાચીન અને સૌથી મોટી નદી છે. ભાદર અને ભાદરમાં ભળી જતી નાનીમોટી નદીઓ ઘેડ પ્રદેશના ધોવાણનો કાંપ સમુદ્રમાં ઠાલવે છે. પરિણામે ઘેડના છીછરા સમુદ્રને આ નદીઓએ કાંપ વડે પૂરી દીધો છે. ભાદર નદી ઉપરનો પ્રદેશ ભાદરકાંઠાના નામે ઓળખાય છે. દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલા ઘેડની બરોબર દક્ષિણે નોળીકાંઠા ઉપરનો વિસ્તાર ‘નોળીકાંઠા’ તરીકે જાણીતો છે.
ભાદરકાંઠો અને નોળીકાંઠો
September 18, 2020
1,514 Views
1 Min Read
આ પણ વાંચો
જુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮ વર્ષની ઉમરે માંગરોળ થી જુનાગઢ આવ્યા.અને આરબોને માત કરવાનુ...
થોડા વર્ષ અગાઉની આ વાત છે. ઝાલાવાડની ધરા પર મુળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી...
પ્રેમ કથા લુંઘીયા ગામના બહારવટિયા બાવાવાળાનું પાળ સાગમટે સરધારપુર ગામ પર ત્રાટક્યું હતું. તેમની સામેના આ ધીંગાણામાં સરધારપુર ગામનો લાખા નામનો જ્ઞાતિએ મેઘવાળ...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ261
- ઉદારતાની વાતો33
- કલાકારો અને હસ્તીઓ43
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું54
- તેહવારો50
- દુહા-છંદ96
- પાળીયા17
- ફરવા લાયક સ્થળો96
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો39
- શૌર્ય કથાઓ39
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
Follow us on Instagram
[instagram-feed]






