October 5, 2026

Category: સંતો અને સતીઓ

પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, અને સાક્ષાત શક્તિ સ્વરૂપ જેવી સતીઓ થી કાઠિયાવાડ શોભે છે, સંતો એ સમાજસેવા અને ભક્તિના ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરા પાડેલા છે. તો સતીઓ ના બલિદાન અને સમજણ શક્તિ ના કિસ્સાઓ આજે પણ લોક મુખે રમે છે.

ભોજા ભગત

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત) ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર…