September 14, 2026

જય માં હિંગળાજ

April 7, 2014  ·  1 મિનિટ વાંચન

ચોટીલા થી ૭ કીમી રેશમીયા ની મેલડીથી થઈ ૩ કિ મી ઠાગા નો ડૂગર આવેલ છે જયા માં હિંગળાજ બિરાજે છે, જે આજથી ૪૫૦વરસ પહેલાં બલૂચિસતાન થી આવેલ છે, જ્યાં ભોયરામા માં હિંગળાજની મૂર્તી સૂતી છે, બાજૂ ના ડૂંગર પર ઠાગનાથ મહાદેવ બિરાજે છે,  શિવ અને શકિત એક સાથે આગળ પાછળ બિરાજે આ દર્શન નો લાભ લેવા જેવો છે…

સંબંધિત લેખ