September 15, 2026

મધુવંતી ડેમ -માલણકા ગીર

February 17, 2014  ·  1 મિનિટ વાંચન

કનડાના ડુંગર માંથી નીકળતી મધુવંતી નદી પર માલણકા ગીર ગામ પાસે મેંદરડા થી સાસણ રોડ થી નજીક આવેલો ડેમ પીકનીક જવા માટેની શાંત અને ઉતમ જગ્યા બની ગયો છે… લોકવાયકા મુજબ આ નદી પૌરાણિક સમય માં પોતાના લગ્ન ની વિધિ માં મધની જરૂર પડતા ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની યોગ શક્તિ દ્વારા મધ ની નદી વહાવેલી જે ઇતિહાસની શ્રી બંધનાથ મહાદેવ સાક્ષી પુરે છે.

Malanka Dem Photo Galery

 

 

સંબંધિત લેખ