September 12, 2026

શહીદો ને કોટી કોટી વંદન

May 11, 2014  ·  1 મિનિટ વાંચન
Jesaji Vajeer Bhucharmori
જેસાજી વજીરનો પાળિયો

જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત,
એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ..

કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે,
ધરમ સાચવવા એ જનેતા એની જઈ ચિતા એ ચડે,
એની ઉઘાડી રાખવા ડેલી, જગદંબા તું આવજે વેહલી,
એની ઉઘાડી રાખવા ડેલી, માતાજી તું આવજે વેહલી,

 

શહીદો ને કોટી કોટી વંદન..

સંબંધિત લેખ